કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ (BSE: 542323)
કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની છે, જે સોલાર પાવર પ્રોજેક્ટ્સના વિકાસ, માલિકી અને સંચાલનમાં કાર્યરત છે. કંપની IPP અને CPP મોડલ હેઠળ સેવાઓ આપે છે. પ્રમોટર હિસ્સેદારી મજબૂત છે અને સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી પણ વધી રહી છે. ભારતના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં વધતા રોકાણ, સરકારી નીતિઓ અને ગ્રીન એનર્જીની માંગને કારણે લાંબા ગાળે કંપની માટે વૃદ્ધિની સારી તકો ઉપલબ્ધ છે.
- કેપીઆઈ ગ્રીન એનર્જી ( ૫૫૭ ) :- રૂ.૫૩૩ નો પ્રથમ તેમજ રૂ.૫૧૭ ના બીજા સપોર્ટથી રિન્યુએબલ એનર્જી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૭૫ થી રૂ.૫૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591
Disclaimer – https://www.capsavaj.com/policies
All content and securities mentioned are strictly for illustration and are not buy, sell, or hold recommendations.
Investments in the securities market are subject to market risks, Carefully read and agree to all disclaimers and related documents on www.nikhilbhatt.in before investing.







