એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ (BSE: 543066)
એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ ભારતની અગ્રણી ક્રેડિટ કાર્ડ કંપનીઓમાંની એક છે. કંપની ક્રેડિટ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ અને ગ્રાહક આધારિત નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. પ્રમોટર તરીકે SBIની મજબૂત હાજરી સાથે FII અને DIIનું પણ નોંધપાત્ર રોકાણ છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ અને ક્રેડિટ કાર્ડના વધતા ઉપયોગને કારણે કંપની માટે લાંબા ગાળે સારા વિકાસની સંભાવનાઓ છે, જોકે ગ્રાહક ખર્ચ અને NPA પર નજર રાખવી જરૂરી છે.
- એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ ( ૬૨૦ ) :- નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૯૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૩૭ થી રૂ.૬૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591
Disclaimer – https://www.capsavaj.com/policies
All content and securities mentioned are strictly for illustration and are not buy, sell, or hold recommendations.
Investments in the securities market are subject to market risks, Carefully read and agree to all disclaimers and related documents on www.nikhilbhatt.in before investing.







