કોલ ઇન્ડિયા લિમિટેડ (BSE: 533278)
કોલ ઇન્ડિયા લિમિટેડ વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપનીઓમાંની એક છે. કંપની ભારતની વીજ ઉત્પાદન અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે કોલસાનો મુખ્ય પુરવઠો પૂરો પાડે છે. ભારત સરકાર પ્રમોટર છે, જ્યારે FII, DII અને મ્યુચ્યુઅલ ફંડ્સનો પણ નોંધપાત્ર હિસ્સો છે. કંપની મજબૂત રોકડ પ્રવાહ અને આકર્ષક ડિવિડન્ડ માટે જાણીતી છે. ઊર્જાની વધતી માંગને કારણે લાંબા ગાળે કંપનીનું મહત્વ યથાવત્ રહેવાની સંભાવના છે, જોકે પર્યાવરણ સંબંધિત નીતિઓ અને ઊર્જા પરિવર્તન પર સતત નજર રાખવી જરૂરી છે.
- કોલ ઇન્ડિયા ( ૪૨૬ ) :- કોલ માઇનિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૦૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૪૪૭ થી રૂ.૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591
Disclaimer – https://www.capsavaj.com/policies
All content and securities mentioned are strictly for illustration and are not buy, sell, or hold recommendations.
Investments in the securities market are subject to market risks, Carefully read and agree to all disclaimers and related documents on www.nikhilbhatt.in before investing.







