HomeStock Specific Range Movementએચડીએફસી બેંક

એચડીએફસી બેંક

એચડીએફસી બેંક (BSE: 500180)

એચડીએફસી બેંક ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકોમાંની એક છે. બેંક રિટેલ બેંકિંગ, કોર્પોરેટ બેંકિંગ, હોમ લોન, ડિજિટલ પેમેન્ટ્સ અને વેલ્થ મેનેજમેન્ટ જેવી સેવાઓ આપે છે. FII, DII અને મ્યુચ્યુઅલ ફંડ્સની મજબૂત ભાગીદારી કંપનીમાં વિશ્વાસ દર્શાવે છે. બેંક સતત નફાકારકતા, મજબૂત બેલેન્સ શીટ અને નિયમિત ડિવિડન્ડ માટે જાણીતી છે. વધતી બેંકિંગ સેવાઓની માંગ અને ડિજિટલ ફાઇનાન્સના વિસ્તરણને કારણે લાંબા ગાળે વૃદ્ધિની સારી સંભાવના છે.

  • એચડીએફસી બેંક ( ૭૪૨ ) :- રૂ.૭૨૩ નો પ્રથમ તેમજ રૂ.૭૦૭ ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૫૭ થી રૂ.૭૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591
    Disclaimer – https://www.capsavaj.com/policies

    All content and securities mentioned are strictly for illustration and are not buy, sell, or hold recommendations.

    Investments in the securities market are subject to market risks, Carefully read and agree to all disclaimers and related documents on www.nikhilbhatt.in before investing.

Spread the love

Most Popular