ઇન્ડિયન બેંક (BSE: 532814)
ઇન્ડિયન બેંક ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક છે. બેંક રિટેલ બેંકિંગ, કોર્પોરેટ લોન, MSME ફાઇનાન્સ, કૃષિ લોન અને ડિજિટલ બેંકિંગ સહિત વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. ભારત સરકાર મુખ્ય પ્રમોટર છે, જ્યારે FII, DII અને મ્યુચ્યુઅલ ફંડ્સની પણ નોંધપાત્ર ભાગીદારી છે. બેંક સતત નફાકારક કામગીરી, મજબૂત એસેટ ગુણવત્તા અને નિયમિત ડિવિડન્ડ માટે જાણીતી છે. વધતી ક્રેડિટ માંગ, ડિજિટલ બેંકિંગ અને ભારતીય અર્થતંત્રની વૃદ્ધિને કારણે લાંબા ગાળે સારા વિકાસની સંભાવના છે.
- ઇન્ડિયન બેંક ( ૮૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ જાહેર ક્ષેત્રની બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૭૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૩૪ થી રૂ.૮૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591
Disclaimer – https://www.capsavaj.com/policies
All content and securities mentioned are strictly for illustration and are not buy, sell, or hold recommendations.
Investments in the securities market are subject to market risks, Carefully read and agree to all disclaimers and related documents on www.nikhilbhatt.in before investing.







