April 2, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, April 2, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeNiftyBharti Airtel તેજીનો નવો તબક્કો શરૂ...!!

Bharti Airtel તેજીનો નવો તબક્કો શરૂ…!!

Bharti Airtel નો સ્ટોક ₹1992 પર બંધ થયો છે અને ટેકનિકલ ચાર્ટ મુજબ સ્ટોકમાં તેજીના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે. પ્રાઈસ એક્શન હાયર હાઈ – હાયર લો સ્ટ્રક્ચર દર્શાવે છે, જે ટૂંકા ગાળામાં બુલિશ ટ્રેન્ડ યથાવત રહેવાની સંભાવના બતાવે છે. દરેક કરેકશન પર ખરીદી જોવા મળી રહી છે, જે મજબૂત ડિમાન્ડ ઝોન સૂચવે છે.

Support Zone (સપોર્ટ ઝોન):
₹1973 પહેલો મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ છે. ત્યારબાદ ₹1960 મજબૂત સપોર્ટ તરીકે કામ કરી શકે છે. જો સ્ટોક ₹1960 ઉપર ટકી રહે છે, તો તેજીનો ટ્રેન્ડ યથાવત ગણાશે. ₹1960 નીચે ક્લોઝિંગ મળે તો ટૂંકા ગાળામાં કરેકશન વધી શકે છે.

Resistance Zone (રેઝિસ્ટન્સ ઝોન):
₹2003 પહેલો અવરોધ છે. આ લેવલ ઉપર મજબૂત બ્રેકઆઉટ મળે તો ₹2013 અને ત્યારબાદ ₹2020 સુધી તેજી જોવા મળી શકે છે. વધતા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થાય તો અપસાઈડમાં વધુ ગતિ શક્ય બને.

Conclusion:
₹1960 ઉપર બુલિશ બાયસ યથાવત છે. ડીપ પર ખરીદી અને રેઝિસ્ટન્સ બ્રેક પર પોઝિશન વધારવાની રણનીતિ ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે અનુકૂળ ગણાય છે.

Nikhil Bhatt
Business Editor
Investment Point

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in
Spread the love

Most Popular