SBIN હાલમાં અંદાજે ₹1066 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે અને ટેકનિકલ ચાર્ટ મુજબ સ્ટોકમાં બેરિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ભાવ સતત lower high અને lower low બનાવતો આગળ વધી રહ્યો છે, જે વેચવાલીની દબાણ તરફ ઈશારો કરે છે. તાજેતરમાં થયેલો રિબાઉન્ડ નબળો રહ્યો હોવાથી સ્ટોક ઉપર સાઈડમાં મર્યાદિત શક્તિ દેખાય છે.
ટેકનિકલ રીતે સ્ટોક માટે રેઝિસ્ટન્સ ઝોન ₹1089 અને ₹1103 આસપાસ મજબૂત છે. આ લેવલ્સ નજીક ભાવ પહોંચે તો ત્યાંથી ફરી વેચવાલી આવવાની સંભાવના છે. ખાસ કરીને ₹1103 ઉપર સ્ટેબલ ક્લોઝિંગ ન મળે ત્યાં સુધી ટ્રેન્ડ નેગેટિવ જ માનવામાં આવશે. આ ઝોન શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે sell on rise તરીકે કામ કરી શકે છે.
નીચે તરફ જોવામાં આવે તો SBIN માટે મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન ₹1047 અને ₹1030 પર છે. જો સ્ટોક ₹1047 નીચે બ્રેકડાઉન આપે તો ₹1030 સુધીનો વધુ ડાઉનસાઇડ જોવા મળી શકે છે. ₹1030 નો લેવલ તૂટે તો નબળાઈ વધુ ઊંડા સ્તરે જઈ શકે છે.
મુવિંગ એવરેજિસ નેગેટિવ ઝોનમાં છે અને RSI પણ ન્યુટ્રલથી નીચે રહેતા બેરિશ મોમેન્ટમને સપોર્ટ કરે છે. કુલ મળીને, SBIN માં ટ્રેન્ડ બેરિશ રહેશે જ્યાં સુધી ભાવ રેઝિસ્ટન્સ ઝોન નીચે રહે.
- Ravi Bhatt SEBI Regd RA – INH000012591 Disclaimer – https://www.capsavaj.com/policies
- The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






