તા.૨૮.૦૧.૨૦૨૬ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ૫૯૮૬૬ પોઈન્ટ
પ્રતિકાર રેન્જ : બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૯૯૦૯ થી ૬૦૦૦૬ ની રેન્જમાં પ્રતિકાર સપાટી નોંધાવી શકે છે જો તે આ ઝોનથી ઉપર ટ્રેડ નોંધાવે, તો આગામી પ્રતિકાર રેન્જ સપાટી ૬૦૦૬૦ થી ૬૦૧૦૮ આસપાસ અપેક્ષિત છે અને ત્યાં સાવધાની પૂર્વક વલણ અનુસરવાની સંભાવના છે.
સપોર્ટ રેન્જ : દરેક ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતાએ ઘટાડે સપોર્ટ રેન્જ ૫૯૭૮૭ થી ૫૯૭૦૭ જોવા મળી શકે છે. જો બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૯૭૦૭ પોઈન્ટથી વધુ ઘટાડો નોંધાવે, તો નીચા મથાળે આગામી સપોર્ટ રેન્જ ૫૯૬૩૬ થી ૫૯૬૦૬ પર અપેક્ષિત છે.
આઉટલુક : જો બેન્ક નિફ્ટી ફ્યુચર ૬૦૦૬૦ પોઈન્ટથી ઉપર ટ્રેડ નોંધાવે તો હું તેજીના આગામી વલણ માટે સકારાત્મક છું. જો કે, વલણ સાથે સુસંગત રહેવું અને તે મુજબ ટ્રેડ કરવો એ મહત્વપૂર્ણ છે.
જો બેન્ક નિફ્ટી ફ્યુચર ૬૦૦૬૦ પોઈન્ટથી ઉપર ૬૦૧૦૮ આસપાસ સંભાવના ધરાવે છે.
સાવધાની પૂર્વક પોઝિશન ટ્રેડ કરો અને યાદ રાખો :- તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો / www.nikhilbhatt.in ને આધીન...!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






