નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ – ૦૮ ઓકટોબર ૨૦૨૫
તા.૦૭.૧૦.૨૦૨૫ ના રોજ નિફ્ટી ફ્યુચર બંધ :- ૨૫૨૨૫ પોઈન્ટ
પ્રતિકાર રેન્જ : નિફ્ટી ફ્યુચર ૨૫૨૭૨ થી ૨૫૩૦૩ ની રેન્જમાં પ્રતિકાર સપાટી નોંધાવી શકે છે જો તે આ ઝોનથી ઉપર ટ્રેડ નોંધાવે, તો આગામી પ્રતિકાર રેન્જ સપાટી ૨૫૩૪૩ થી ૨૫૩૭૩ આસપાસ અપેક્ષિત છે અને ત્યાં સાવધાની પૂર્વક વલણ અનુસરવાની સંભાવના છે.
સપોર્ટ રેન્જ : દરેક ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતાએ ઘટાડે સપોર્ટ રેન્જ ૨૫૨૦૨ થી ૨૫૧૭૩ જોવા મળી શકે છે. જો નિફ્ટી ફ્યુચર ૨૫૧૭૩ પોઈન્ટથી વધુ ઘટાડો નોંધાવે, તો નીચા મથાળે આગામી સપોર્ટ રેન્જ ૨૫૧૦૮ થી ૨૫૦૮૮ પર અપેક્ષિત છે.
આઉટલુક : જો નિફ્ટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટથી ઉપર ટ્રેડ નોંધાવે તો હું તેજીના આગામી વલણ માટે સકારાત્મક છું. જો કે, વલણ સાથે સુસંગત રહેવું અને તે મુજબ ટ્રેડ કરવો એ મહત્વપૂર્ણ છે.
જો નિફ્ટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટથી ઉપર ૨૫૪૦૪ આસપાસ સંભાવના ધરાવે છે.
સાવધાની પૂર્વક પોઝિશન ટ્રેડ કરો અને યાદ રાખો :- તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો / www.nikhilbhatt.in ને આધીન...!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in